Gujarat

અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે તહેવારોને લઈને શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ

ખાંભા તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં સીટી પી આઈ ડી કે વાઘેલા અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. મોહરમ તેમજ જન્માષ્ટમીના તહેવારોને લઈને મિટિંગનું આયોજન કરાયું હતું. જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ગામના સરપંચ તેમજ વેપારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. અને તહેવારોમાં શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખવા બાંહેધરી આપી હતી. તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરવામાં આવે તેવી સીટી પી આઇ ડી કે વાઘેલા દ્વારા અપીલ કરવામાં આવી હતી.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG_20230724_11060462.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *