આજે જામનગર એસ.ટી.ડેપોના શ્રી એન.બી.વરમોરા એ પોતાનો વિધિવત ચાર્જ સંભાગ્યો છે. જેમાં જામનગર એસ.ટી.નિગમ માં હોદેદારો દ્વારા ફૂલહાર શાલ ઓઢાઢી ને સન્માન કરવામાં આવ્યું હતું. યૂનિયમાં (૧).ભારતીય મઝદુર મહાસંઘ ના મહામંત્રી સંજયભાઈ ડોડીયા.ઉપ. પ્રમુખ મહિપતભાઈ આહિરઆગેવાન એન.જી. વાળા. નરેશભાઈ ઠાકર.રાજુભાઇ મકવાણા. બી.એમ.સોલંકી. કમલેશભાઈ કદાવલા.અને તેમના હોદેદારો હાજર રહ્યા હતા.યુનિયનો દ્વારા ડેપો મેનેજર શ્રી નું ભવ્ય સ્વાગત કર્યું હતું..
ડેપોના નવા મેનેજર શ્રી સૌ પ્રથમ વખત જામનગર એસ.ટી.ડેપોમાં તા 05.03.2012 ના વર્ષ માં હાજર થયા હતા. અને તા.19.03.2016 ના રોજ બદલી રાજકોટ ખાતે થઈ હતી. અને તા.21.03.2016 ના રોજ રાજકોટ ડેપોમાં હાજર થયા હતા. અને તા.28.10.2022 સુધી ફરજગ બજાવી છે. અને ત્યાંથી તેમની તા.01.11.2022 થી તા.19.07.2023 સુધી માં માંડવી ડેપો ખાતે ફરજ બજાવી હતી. અને ત્યાંથી ફરીથી જામનગર ડેપો માં બદલી કરવામાં આવી છે. તેમને તા.24.07.2023 ના રોજ પોતાના નો વિધિવત ચાર્જ સંભાવામાં આવેલ છે…………..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા………….


