ઊના પંથકમાં આજે સવારથી ગરમીના ઉકળાટ બાદ બપોર પછી વરસાદી માહોલ ફરી જામતા ધીમીધારે વરસાદ શરૂ થયેલ અને એક
ઇંચ વરસાદ વરસી ગયો હતો. જેના પગલે ગામમાં રસ્તા પર પાણી ભરાતા કિચડનું સામ્રાજ્ય ફેલાતા વાહન ચાલકો રાહદારીઓને
મુશ્કેલી વેઠવી પડી હતી. જોકે ઉના શહેરમાં સમી સાંજના ધોધમાર વરસાદ વરસી જતા એક ઇંચ ખાબકી ગયો હતો.
