ધારાસભ્ય શ્રી એ ઓળખાણ આપી કે ચલાલા નગર પાલિકા ના પુર્વ પ્રમુખ પતી અને ભારતીય જનતા પાર્ટી ના કાયઁકર પ્રકાશભાઇ કારીયા છે…તુરતજ બોલ્યા દાનબાપુ નુ ચલાલા…કેમ છો બધા..મજામા?ભારે વરસાદ ને કારણે શુ પરિસ્થિતિ…કેમ ચાલે છે નગરપાલિકા…લોકો ની મુશ્કેલી મા લોકો ને મદદરૂપ બનો છો ને ..બોલો શુ આવવાનુ થયુ..રાજકોટ ના કાર્યક્રમ મા બધા આવો છો ને..સહીત નો સંવાદ કર્યો…ખુબજ લાગણી અને સંવેદના જોવા મળી..ચા ની ચુસકી સાથે ચલાલા શહેર ના પ્રશ્ર્નો.. મુખ્ય મંત્રી રાહત-સહાય ફંડ ની અરજી મંજુર કરાવવા બાબત સહીત પશુ દવાખાનુ..સરકારી દવાખાનુ..સહીત ની અનેક રજુઆતો કરી..હકારાત્મક પ્રતિભાવ જોવા મળ્યો..ખુબ જ સંતોષ સાથે આંનદીત બન્યો..નાના કાયઁકર ને આવી સહજતા થી મળે..ખુબ આત્મીયતાથી વાતો કરે.. સહુ ના ખબર અંતર પુછે…આવુ તો ભારતીય જનતા પાર્ટી ની સરકાર મા જ બની શકે…જય હો BJP..આભાર ધારાસભ્ય શ્રી જે.વી.ભાઇ કાકડીયા..આભાર શ્રી મુખ્ય નાયબ દંડક સન્માનનિય શ્રી કૌશિકભાઈ વેકરીયાજી…આભાર શ્રી આદરણીય મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ..*



*પ્રકાશ કારીયા(સેવક)*







