માંગરોલ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ઓનશા રફાઈ અને બે વ્યક્તિઓ એ કર્મચારી ને મારમારવાના બનાવ સામે એટ્રોસીટી એકટ નો ગુનો માંગરોળ પોલીસ સ્ટેશનમાં દાખલ આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા ત્રણેય આરોપીઓ ફરાર
માંગરોળ તાલુકા પંચાયતનાં ઉપ પ્રમુખે ગઈકાલે પોતાના પર્સનલ કાગળ ટાઇપ કરવાનું કર્મચારી વનરાજભાઇ ગોહેલ ને કહેતા કર્મચારી દ્વારા કહેલ ઓફીસ કામ ચાલુ હોય થોડીવાર પછી તમારું કામ કરી આપવાનું કહેતા ઉપ પ્રમુખ અને તેની સાથે આવેલ બે ઇશમો દ્વારા ઉશ્કેરાઈ જઇ માર મારવામા આવેલ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ (૧) ઓનશા બાપુશા રફાઈ (૨) રજાક બાપુશા રફાઈ,અને (3) બાપુશા રફાઈ એમ ત્રણ સામે એટ્રોસીટી એકટ મુજબ માંગરોળ પોલસ સ્ટેશનમાં ખાતે ફરીયાદ નોંધાઈ હતી
હાલ માંગરોળ પોલીસ દ્વારા આ ત્રણેય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોળ,


