Gujarat

જોડિયા તાલુકાના ગામ તારાણા ધાર… સામપર…માધાપર… (ગામ) પાસે નેશનલ હાઇવે રોડ પસાર થાય છે. ત્યાં ટોલ નાકા ની બાજુમાં શ્રી ચિત્રકૂટ ધામ આશ્રમ આવેલ છે. તેમાં શ્રી સીતારામજી ગોવસેવા ચાલું છે………………..

આ આશ્રમ ખાતે કાશી ધામ થી આવેલા. સાધુ  મહંત શ્રી રામસુન્દરદાસજી મહારાજ તેમના ગુરૂજી મહામંડલેશ્વર શ્રી 1008 શ્રી શ્રી રામચરણદાસજી ત્યાગી (કાશીધામ). અને તારાણા ગામમાં અધિક માસ એટલે શ્રlવણ શુદ એકમ તા.18.07.23 થી શુભ શરૂઆત અને અધિક માસ શ્રlવણ વદ અમાસ તા.18.08.23 સુધી શ્રી રામચરિત્ર માનસ પાઠ અખંડ કથા ચાલુ છે………………………………
અને કથા ની પૂર્ણાહુતિ ના દિવસે સુંદર કાંડ હોમહવન અને સાધુ સંતો ને મહાપ્રસાદ આ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય હેતુ ગોવમાતા ના હિત અને રાષ્ટ્રમાતાના શ્રી સીતારામજી ના ચરણકમળમાં પ્રાર્થના અર્પણ કરવામાં આવશે..
આ ધાર્મિક  પ્રસિધ્ધ જગ્યાએ
(૧).વર્ષ. 2008 માં શ્રી રામકથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
(૨).વર્ષ.2011 માં 54 કુંડી મારૂતિ મહાયજ્ઞ કરવામાં આવેલ હતું.
(૩).વર્ષ.2013 માં શ્રી રામકથા કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
(૪).વર્ષ.2015 માં શ્રી મદ ભાગવત કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
(૫).વર્ષ.2017 માં વાર્ષિક ઉત્સવ શ્રી સંકટમોચન હનુમાનજી મહારાજ ના સાંનિધ્ય માં કરવામાં આવ્યો હતો.
(૬).વર્ષ.2018 માં પણ શ્રી રામકથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
(૭).વર્ષ.2019 માં વાર્ષિક ઉત્સવ શ્રી સંકટમોચન હનુમાનજી નાં સાનિધ્યમાં કરવામાં આવ્યો હતો.
(૮). ચેત્ર સુદ એકમ થી પૂનમ સુધી શ્રી રામચરિત્ર માનસ પાઠ અખંડ રામધૂન અને ગુરૂજી નો. ભડારો યોજવામાં આવ્યો હતો.
(૯).વર્ષ.2023 માં અખડ શ્રી રામચરિત્ર માનસ પાઠ અખડ અને વાર્ષિક ઉત્સવ અને ગામ સમસ્ત નું મહાપ્રસાદ નું ભવ્ય આયોજન કરાયું છે…………..
અને આશ્રમ ખાતે તારાણા ધાર.. સામપર..માધાપર.. ના આ ત્રણેય ગામના સેવાઓ નો અમૂલ્ય આપવામાં આવે છે. અને દ્વારકા અને આશાપુરા માતાજીના દર્શન કરવા પગપાળા જતા દરેક યાત્રાળુઓને  પ્રસાદની ફ્રી સેવા કરી આપવામાં આવે છે………………………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ::હડિયાણા……………

IMG20230807103205.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *