છોટાઉદેપુર તાલુકાના વનાર ગામના ગરીબ આદિવાસી પરિવારના ભરત રાઠવા એ નડિયાદ ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય એથેલેટીક્સ એસોસિએશન દ્વારા ભાલા ફેકમા બ્રોન્ચ મેડલ પ્રાપ્ત કર્યો હતો, અગાઉ પણ તેઓએ બેંગ્લોર રાચી અને ત્યારબાદ નડિયાદ ખાતે યોજાયેલ નેશનલ ભાલા ફેકમાં બ્રોન્ચ મેડલ પ્રાપ્ત કર્યો હતો, તેઓએ મેડલ પ્રાપ્ત કરતા જિલ્લાના આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


