માળીયાહાટીના તાલુકાના ચોરવાડ ગામ. ની શ્રી હોલી ફેમિલી ઇગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે વિશ્વસિહદિવસની ભવ્ય ઉજવણી કરવામા આવી તેમા બાળકોએ ખૂબ જ ઉત્સાહભર ભાગ લીધો. સિહના મોરા પહેરીને રેલી તેમજ અન્ય કાર્યક્મો યોજવામા આવ્યા હતા
: શાળા હોલી ફેમિલી ઈગ્લીશ મીડિયમ સ્કૂલમા મેરા દેશ મેરી મીટ્ટી અંતર્ગત કાર્યકમ યોજાયો જેમા પંચ પ્રણ પ્રતિજ્ઞા; ચિત્ર સ્પર્ધા; નિબધ સ્પર્ધા ઉજવણી ઉત્સાહભરી કરવામાં આવી હતી બાળકો દ્વારા સિંહ વિષય પર વકૃત્વ રજુ કર્યું હતું. હતું આ ઉપરાંત શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થી ઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી શાળામાં અને સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.રિપોર્ટર વિમલ રાય કુંડલીયા


