Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં આજ રોજ ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે બે મીટીંગ યોજી જેમાં એક મિટિંગ છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પદાધિકારીઓ સાથે અને બીજી મીટીંગ જિલ્લા ભાજપ હોદ્દેદારો સાથે કરવામાં આવી 

વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ છોટાઉદેપુર ખાતે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ આવ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે  વિકાસ લક્ષી કામોની સમિક્ષા કરી. જ્યારે  છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે ભાજપના હોદ્દેદારો સાથે વિકાસ લક્ષી કામોમાં ગુણવત્તા જળવાય રહે અને વિકાસ ના કામો જે થઈ રહ્યા છે તેના પર નજર  રાખવા માટે  મિટિંગ યોજી હતી. 2024 ની લોકસભા ની ચૂંટણી ને ધ્યાને લઈ ભાજપ કટિબદ્ધ બની છે. આગામી સમય માં ભાજપ તરફથી જે કાર્યક્રમો યોજાય તે સફળ થાય તે માટે સી.એમ એ માર્ગદર્શન આપ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1691745597968.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *