ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને લઈને હાલમાં હર હર તિરંગા અભિયાન શરુ કરાયું હતું અને આ અભિયાન અંતર્ગત ઘણા મોટા નેતા અને ઘણા મહાનુભાવોઓએ ભાગ લીધો અને અભિયાનમાં સૌ કોઈ સહભાગી થયા અને હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ હર ઘર તિરંગા રાષ્ટ્ર વ્યાપી અભિયાનમાં પોતાના નિવાસ સ્થાન ગાંધીનગર ખાતે તિરંગો લહેરાવી ને સહભાગી થયા હતા.
