Gujarat

મહુધા પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ.

મકસુદ કારીગર,કઠલાલ
” આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત મહુધા પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહુધા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.આર.ચૌધરી, મહુધા પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત હોમ ગાર્ડ નાં જવાનો દ્વાર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

IMG-20230818-WA0102.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *