Gujarat

 બોડેલી તાલુકા પંચાયતમાં મેરી માટી મેરા દેશ નો કાર્યક્રમ કરવામાં આવ્યો

 બોડેલી તાલુકા પંચાયતમાં મેરી માટી મેરા દેશ નો કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં ઉપસ્થિત મહેમાન  139 ધારાસભ્ય શ્રી 108 ના નામે ઓળખાતા અભેસિંગભાઈ તડવી સાહેબ તાલુકા પ્રમુખ શ્રી તેમજ ટીડીઓ સાહેબ શ્રી તથા સૈનિકો નું સન્માન કરવામાં આવ્યું તેમાં તમામ પદ અધિકારીઓ તથા તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1692448534506_7098643658074931476.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *