Gujarat ગુરુકુળ એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત,નાના ચિલોડા, અમદાવાદ,ધોરણ:૯ થી ૧૨ મા રંગોળી સ્પર્ધા યોજાઇ Posted on November 2, 2021 Author Admin Comment(0) ગુરુકુળ એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત,નાના ચિલોડા, અમદાવાદ,ધોરણ:૯ થી ૧૨ મા રંગોળી સ્પર્ધા યોજાઇ જેમાં પ્રથમ નંબર ધોરણ ૧૦ ની વિદ્યાર્થિની ઠાકોર પાયલ અને દ્વિતીય નંબર વાઘેલા નિયતી એ મેળવેલ.જેઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.