Gujarat

આજ રોજ ચોરવાડ શહેર વિનયમંદિર સ્કૂલ ખાતે માળિયા તાલુકા કક્ષા ના ખેલમહા કુંભ નુ આયોજન કરવામાં આવેલ હતું

*આજ રોજ ચોરવાડ શહેર વિનયમંદિર સ્કૂલ ખાતે માળિયા તાલુકા કક્ષા ના ખેલમહા કુંભ નુ આયોજન કરવામાં આવેલ હતું જેમાં ચોરવાડ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રી મતી જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા તેમજ ચોરવાડ નગરપાલિકા ના પૂર્વ ઉપ પ્રમુખ તેમજ કોંગ્રેસ પક્ષ ના પૂર્વ નગર સેવકો ઊપસ્થિત રહી ને તમામ ખેલયા ઓ ને મોમેંટો આપી પ્રોત્સાહિટ કરેલ અને સુંદર આયોજન બદલ કાર્યકરતા ઓ ને શુભકામનાઓ પણ પાઠવી હતી*રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

IMG-20230828-WA0161.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *