Gujarat

સોમનાથ  ટ્રસ્ટ ના માર્ગદર્શન સાથે સ્વ પુનમ બેન સોની સ્વ અરવિંદ ભાઈ સતીકુંવર પ્રે રીત  સ્વ સોની હીરાબેન સતીકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન  યોજાયેલ આરોગ્ય કેમ્પ માં  બુથ પર ૧૩૩ યાત્રીઓ ને નિ શુલ્ક આરોગ્ય  સેવા મળી ૯ વૃદ્ધો ને સ્ટીક લાકડી  નુ વિતરણ થયુ  

અહેવાલ સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
  શ્રી સોમનાથ મહાદેવ મંદિર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર શ્રી વિજય સિંહ ચાવડા સાહેબ ના સાથ સહકાર અને માર્ગદર્શન સાથે સ્વ પુનમ બેન સોની સ્વ અરવિંદ ભાઈ સતીકુંવર પ્રેરીત  સોની હીરાબેન પ્રભુદાસ  સતીકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા જીલ્લા એન સી ડી સેલ ટીમ સાથે  યોજાયેલ કેમ્પ પર ૧૩૩યાત્રીઓ ને નિ શુલ્ક સેવા મળી ૯ જરૂરીયાત મંદ વયો વૃદ્ધ ને નિ શુલ્ક સ્ટીક લાકડી નુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લા એન સી ડી સેલ ટીમ મેડીકલ ઓફિસર  ડો નીધી ચંદ્રાણી કોમલ   સ્ટાફ નર્સ ફીઝીયોથેરાપી  હેતલ મહેતા ડી.ઈ ઓ વિશાલ ભાઈ ઉકાણી ક્લીનીકલ  સાયકોલોજીસ્ટ નમ્રતા મહેતા સહીત શોશ્યલ વર્કર હર્ષા બેન  વાજા એ તબીબી સેવાઓ પુરી પાડી આ કેમ્પ માં સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર શ્રી વિજય સિંહ ચાવડા સાહેબ તેમજ જીલ્લા એન સી ડી સેલ ટીમ સાથે ડી ઈ ઓ વિશાલ ભાઈ ઉકાળી  સોની યોગેશ પી સતીકુંવર દ્વારા સફળ પ્રયાસો કરી આરોગ્ય લક્ષી સેવા માટે સહયોગી બની આરોગ્ય બુથ પર યાત્રીઓ ને નિ શુલ્ક સેવા મળી રહે તે હેતુથી સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું
રીપોર્ટ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ

IMG-20230825-WA0191.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *