Gujarat

છોટાઉદેપુર સબજેલ ખાતેથી પાકા કામના કેદી સુરસિંગભાઈ બોડાભાઈ રાઠવાને સીઆરપીસી કલમ 432 મુજબ જેલમુક્ત કરવામાં આવ્યો.

છોટાઉદેપુર સબજેલ ખાતેથી પાકા કામના કેદી નં.૧૩૩૧૦, સુરસિંગભાઈ બોડાભાઈ રાઠવાને સીઆરપીસી કલમ 432 મુજબ વહેલી જેલમુક્તી અંગેના હુકમો થતાં જેલ અધિક્ષક  એચ એ બાબરીયાએ કેદી ભાઈને “ભગવદ ગીતા” નુ પુસ્તક અર્પણ કરી, મીઠાઈ ખવડાવી જેલમુક્ત કરવામાં આવ્યો હતો.

IMG-20240104-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *