Gujarat

સાવરકુંડલામાં મણીભાઈ ચોક ખાતે આવેલ કન્યા શાળા શાળા નંબર બે ની વિદ્યાર્થીની પઠાણ જીયા મોહસીન ખાને ચેસ રમતમાં ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કરતાં શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા

શાળા નંબર બે કન્યાશાળાની વિદ્યાર્થીની પઠાણ જીયા મોહસીન ખાન ચેસ રમત મા તાલુકા કક્ષાએ બીજો નંબર આવ્યો છે એટલે સમગ્ર શાળા પરિવાર તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવેલ. તેમજ  આજ રોજ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં ડૉકટર ઋતિક સાહેબ અને તેમની ટીમ તથા આચાર્યા  ભારતીબેન દ્વારા ધોરણ ૧ થી ૮ ની બાળાઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી  અને ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતુ, એમ આચાર્યા ભારતીબેનની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

IMG-20240117-WA0075.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *