Gujarat

અયોધ્યાના રામ મંદિરમાં અભિષેકનો કાર્યક્રમ, કેનેડાના બ્રેમ્પટન ખાતે કાર રેલીનું આયોજન

કેનેડાના બ્રેમ્પટનમાં આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશન દ્વારા કેનેડાના પીલ, હેલ્ટન અને હેમિલ્ટન નામના ૩ અલગ અલગ વિસ્તારોમાં લગભગ ૧૧૦ કારની વિશાળ શ્રી રામ રથયાત્રા કાઢવામાં આવી હતી. શ્રી રામ રથયાત્રા – કાર રેલીનું નેતૃત્વ રામ પાલકી દ્વારા કરવામાં આવ્યું હતું. એક સુસજ્જ વાન, ઢોલ અને હજાર રહેલા લોકોએ સાથે મળીને ભજન અને હનુમાન ચાલીસા નાચ-ગાનનો આનંદ માણ્યો હતો. કાર રેલીમાં ૩ બાજુએ ન્ઈડ્ઢ સ્ક્રીનને આવરી લેતી ડિજિટલ વાન રામજીના વીડિયો અને ભગવાન રામના ભવ્ય ચિત્રો સાથે ગીત વગાડવામાં આવ્યા હતા.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *