Gujarat

સુરત ખાતે આહીર સમાજ સેવા સમિતિ સુરતના ટ્રસ્ટી મંડળની મીટીંગ કાર્યાલય ખાતે યોજાઇ

મુકેશ જીંજાળા સુરત દ્વારા

 

સુરત ખાતે આહીર સમાજ સેવા સમિતિ સુરતના ટ્રસ્ટી મંડળની મીટીંગ કાર્યાલય ખાતે યોજાઇ

આહીર સમાજ સેવા સમિતિ સુરત ના ટ્રસ્ટી મંડળ ની મીટીંગ કાર્યાલય ખાતે મળી હતી અને આહિર સમાજ ગુજરાત રાજ્યના મોટા માં મોટા લગ્ન સમારોહ યોજી રહ્યા હોય ત્યારે હવે આગામી ૩૧માં સમૂહલગ્ન સમારોહની તારીખ 14/12/2024 ને શનિવાર નક્કી કરવામાં આવી હતી અને આગામી ટૂંક સમયમાં આહિર સમાજના વિદ્યાર્થી માટે ઈનામ વિતરણ 18/08/2024 સમારોહની તારીખ નક્કી કરવામાં આવી હતી અને આ ઇનામ વિતરણ સમારોહમાં આહિર સમાજના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તેમજ સરકારી અધિકારી ઉપસ્થિતિમાં યોજાશે અને વિદ્યાર્થી માટે ઉત્તમ ઉદારણ પૂરી પાડી અને યોગ્ય માર્ગદર્શન અપાશે અને આયોજન અંગે ટ્રસ્ટી મંડળ સભ્યો સાથે વિવિધ મુદ્દા પર પરામર્ચ કરી નિર્ણયો કરવામાં આવ્યા હતા અને આ મીટિંગમાં પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડ તેમજ ઉપપ્રમુખ ભૂપતભાઇ કનાળા મંત્રી શ્રી રમેશભાઇ કવાડ કો.ઓડિનેટરશ્રી બાલુભાઈ જીંજાળા અને ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતા અને મીટીંગ ના અંતે આહિર સમાજ સેવા સમિતિ પ્રમુખ જીતુભાઈ કાછડ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

IMG-20240720-WA0020.jpg