Gujarat

જયહિંદ ડિફેન્સ એકેડેમી પ્રાચી ખાતે 26/11 માં શહીદ થયેલાં જવાનોનો શ્રધંજાલિ અર્પણ કરવામાં આવી અને બંધારણ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ.  

ગિરગઢડા
ભરત ગંગદેવ.
 ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે આવેલ જય હિન્દ ડિફેન્સ ટ્રેનિંગ એકેડમી મા બંધારણ દિવસ અને ૨૬/૧૧ ના રોજ થયેલા આતંકી હુમલા મા શહીદ થયેલા માં ભારતી ના વીર જવાનો અને મૃતક લોકો ને કેન્ડલ માર્ચ દ્વારા શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ મા સંસ્થાના સમગ્ર શિક્ષક સ્ટફા હાજર રહ્યા હતાં તેમજ તાલીમાર્થી બેહનો દ્વારા મોન પાળી આજ ના દિવસે શહિદિ  વ્હોરનારા માં ભારતીના વીર જવાનો ને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ ની સાથે બંધારણ દિવસ ની પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં આમુખ બોલી તાલીમાર્થીઓ ઍ સંવિનધાન દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને તાલીમાર્થી બહેનો ને ચૌહાણ સર દ્વારા બંધારણ નું મહત્વ સમજાવ્યું હતું તેમજ આ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન વાઢિયા સરે કર્યું હતું તેમજ આ કાર્યક્રમ મા અંકુરભાઈ બારડ ઍ હાજરી આપી હતી

IMG-20211127-WA0384.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *