Gujarat

ઊનાના સંજવાપુર ગામે યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ…

ઊનાના સંજવાપુર ગામે રહેતો અને મજુરી કામ કરતો મેરૂભાઇ લાખાભાઇ ભાલીયા ઉ.વ.૨૬ એ  કોઇ કારણોસર પોતાની મેળે ઘરના પંખા પર સાડી વડે ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યુ હતું. આ અંગેની જાણ પરીવારમાં થતાં અરેરાટી વ્યાપી ગયેલ હતી. યુવાનના મૃતદેહને ઉના સરકારી હોસ્પીટલે પીએમ માટે ખસેડવામાં આવેલ. આ અંગે સુખાભાઇ ભુપતભાઇ ભાલીયાએ પોલીસમાં જાણ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *