Gujarat

રાજ્યમાં  સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસાદ પડતાં લીલો દુકાળ ની સ્થિતિ સર્જાઈ હતી તેની સાથે સાથે ગામને જોડતા રોડ નું ધોવાણ થયું હતું

રાજ્યમાં  સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસાદ પડતાં લીલો દુકાળ ની સ્થિતિ સર્જાઈ હતી તેની સાથે સાથે ગામને જોડતા રોડ નું ધોવાણ થયું હતું જેમાં પડધરીથી મોરબી સુધીનો રોડ ખખડધજ હાલતમાં છે તેમજ ભારે વાહનોના કારણે રોડ પર એક- એક ફૂટ સુધીના ખાડા પડ્યાનું ગ્રામજનોએ જણાવ્યું હતું

આ ઉપરાંત ગ્રામ જનોની અનેક મૌખીક રજૂઆત બાદ પણ કામ ન થતા ગ્રામ જનોમાં રોષ જોવા મળ્યો હતો જાગૃત નાગરિક તરીકે ધર્મેન્દ્રસિંહ એ જણાવ્યા પ્રમાણે છેલ્લા ૧૧ મહિનાથી ખરાબ હાલતમાં રોડ છે  તંત્રમાં અનેક મૌખીક રજૂઆત બાદ પણ આજદિન સુધી રોડ ની કામગીરી કે રોડ ને જોવા માટે એક પણ અધિકારી કે  એકપણ નેતા કે રાજકીય આગેવાન આવ્યા નથી
અહેવાલ- નિખીલ ભોજાણી

Screenshot_20211130-092629_WPS-Office.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *