ચલા લા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ એ ૧૬ માં ઈન્ટરનેશનલ મેકફેર લખનૌ ખાતે ભાગ લીધો જેમાં ડ્રામા, કલ્ચર પ્રોગ્રામ, સાયન્સટીસ્ટ જેવા કાર્યક્રમોમાં જોડાશે. ગાયત્રી સંસ્કાર વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી પુ.શ્રી.ડો. રતિદાદા સંસ્થાના ડાયરેકટર શ્રી ભારત ભૂષણ મહેશભાઈ મહેતા, આચાર્ય શ્રી શીતલબેન મહેતા તથા શાળાના સ્ટાફગણે શુભેચ્છા પાઠવી અને સન્માનપૂર્વક વિદાય આપી.
બિપીન પાંધી

