મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મહુધા તાલુકાના એ.પી.એમ.સી ખાતે યોજાનાર સ્નેહ મિલન સંમેલન મા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી.આર.પાટિલ ના અધ્યક્ષ સ્થાને યોજાવવાનો હોવાથી મહુધા તાલુકા ની અલ્પસંખ્યક મોરચા ની બેઠક લઇને માર્ગદર્શન કરવામાં આવ્યું.આ બેઠક મહુધા તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી નિલેશભાઈ પટેલ, ખેડા અલ્પસંખ્યક મોરચા સિકંદર પઠાણ, તાલુકા મહામંત્રી શ્રી નરસિહ ભોજાણી, અલ્પસંખ્યક મોરચા ના પ્રમુખ વાહિત મલેક દ્વારા તા.૩/૧૨/૨૦૨૧ના દિને યોજાનાર કાર્યક્રમની રુપરેખા સમજાવવામાં આવી..


