Gujarat

પ્રાચી તીર્થ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે માધવરાયજી મહારાજ ને થાળ તેમજ સંતવાણી નું આયોજન કરાયું 

પ્રાચી તીર્થ ખાતે ગણેશ જન્મોત્સવ નિમિત્તે  માધવરાયજી મંદિર મહંત ઋષિબપુ ની આગેવાની હેઠળ પ્રાચી સરસ્વતી નદી કિનારે બિરાજમાન શ્રી માધવરાયજી મહારાજ ને થાળ પ્રસાદ ધરાયો હતો તેમજ રાત્રે સંતવાણી ભજન કીર્તન નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજાભાઈ  ગઢવી, જયુદાન ગઢવી, તેમજ જયદીપભાઈ સોની સહિતના નામી કલાકારો તેમજ દ્વારા પોતાના કંઠ થી લોકો ને મોહિત કર્યા હતા
હાર્દિક કાનાબાર પ્રાચી