Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ક્વિઝનું  આયોજન કરવામાં આવ્યું

શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં વિકાસ સપ્તાહ અનવ્યે તારીખ ૯-૧૦-૨૪ ના રોજ ક્વિઝનું આયોજન થયું જેમાં ૨૬  વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો ,જેમાં પ્રથમ ક્રમે કસોટીયા વૈશાલી ,ચુડાસમા આરતી, બારૈયા આરાધના બીજા ક્રમે જાદવ ફિઝુ, ત્રીજા ક્રમે અગ્રાવત નીપા અને ચાંદુ કીરણ રહ્યાં. કાર્યક્રમનું આયોજન પ્રા.છાયાબેન શાહે કર્યું. પ્રિન્સિપાલ  ડી. એલ. ચાવડા સાહેબે સૌને શુભેચ્છા પાઠવી.
બિપીન પાંધી