Gujarat

રાજકોટમાં સજાના વોરંટમાં નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ ટીમ.

રાજકોટમાં સજાના વોરંટમાં નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ ટીમ.

રાજકોટ શહેરમાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એસ.પી.સોઢા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના ટી.ડી.જાડેજા તથા હરેશભાઇ ગેડીયા તથા સુનીલભાઇ પરમાર નાઓએ નેગોશ્યેબલ કોર્ટ રાજકોટના ફોજદારી કેસ મુજબના સજાના વોરંટના કામે છેલ્લા પ મહિનાથી નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જનકભાઇ કાળુભાઇ શીંગાળા રહે,વિજયનગર-૩ કસ્તુરબા ભંગી હરીજનવાસ નવા થોરાળા રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260714-WA0064.jpg