રાજકોટમાં સજાના વોરંટના નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ ટીમ.
રાજકોટ શહેરમાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એસ.પી.સોઢા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના ટી.ડી.જાડેજા તથા હરેશભાઇ ગેડીયા તથા ચંદ્રેશભાઇ સોંદરવા નાઓએ સ્પે.નેગોશ્યેબલ કોર્ટ રાજકોટના ફોજદારી કેસ મુજબના સજાના વોરંટના કામે છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મગનભાઇ દેવજીભાઇ મોરાણીયા રહે,૧/A રાજારામનગર શારદા વિધાલય સામે સંત કબીર રોડ રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


