Gujarat વિકાસ સપ્તાહ 2024 અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના દુમાલી ગામે ખેડૂત શિબિરનું આયોજન કરાયું હતું Posted on October 12, 2024October 12, 2024 Author JKJGS Comment(0) છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ “-2024 અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના દુમાલી ગામમાં ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 130 ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.