ઉના મચ્છુન્દ્રી નદીના કાઠે સખત માતા તથા ખોડીયાર માતાજીના સાનિધ્યમાં માતાજીના આરાધના સાથે ભાઈઓ બહેનો ગરબા રમ્યા હતાં. અને માતાજીની મહા આરતી કરવામાં આવી હતી. તેમ માતાજીના ભક્તો ઉમટ્યા હતા. અને બાળકોને નાસ્તો વિતરણ કરવામાં આવ્યો હતો. જોકે અહીં દર વર્ષેની જેમ આ વર્ષે ભવ્ય શણગાર તથા જગમગતી રાંગબે રંગીન લાઈટિંગ સાથે માતાજીની શોભા વધારી છે. એન યુવાનો દ્વારા ચૈત્ર મહિનામાં નવચંડી યજ્ઞ પણ કરવામાં આવે છે.

ઉના મચ્છુન્દ્રી નદીના કાઠે સખત માતા તથા ખોડીયાર માતાજીના સાનિધ્યમાં માતાજીના આરાધના સાથે ભાઈઓ બહેનો ગરબા રમ્યા હતાં. અને માતાજીની મહા આરતી કરવામાં આવી હતી તેમ માતાજીના ભક્તો ઉમટ્યા હતા. અને બાળકોને નાસ્તો વિતરણ કરવામાં આવ્યો. જોકે અહીં દર વર્ષેની આ વર્ષે ભવ્ય શણગાર તથા જગમગતી રાંગબે રંગીન લાઈટિંગ સાથે માતાજીની શોભા વધારી છે. એન યુવાનો દ્વારા ચૈત્ર મહિનામાં નવચંદી યજ્ઞ પણ કરવામાં આવે છે.

