Gujarat ઉનાના ગરાળ ગામે નાગણેશ્વરી માતાજીના મંદિરે ગરાસીયા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શાસ્ત્રો વિધી અનુસાર શસ્ત્ર પૂજન Posted on October 14, 2024October 14, 2024 Author JKJGS Comment(0) ઉનાના ગરાળ ગામે નાગણેશ્વરી માતાજીના મંદિરે ગરાસીયા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શાસ્ત્રો વિધી અનુસાર શસ્ત્ર પૂજન કરાયું હતું. જેમાં ગરાસિયા રાજપૂત સમાજના વડીલો યુવાનો આગેવાનો બોહળી સંખ્યામાં હાજર રહ્યા હતા. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.