National

૧ ડિસેમ્બરથી નિયમો બદલાશે, ક્રેડિટ કાર્ડથી લઈને LPG સિલિન્ડર

આવતીકાલથી ડિસેમ્બર મહિનો શરૂ થઈ રહ્યો છે. વર્ષનો છેલ્લો મહિનો પોતાની સાથે અનેક ફેરફારો લાવી રહ્યો છે. ૧ ડિસેમ્બર, ૨૦૨૪ થી ફાઇનાન્સ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેનો સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. ઈઁર્હ્લં કર્મચારીઓ માટે ેંછદ્ગ એક્ટિવેટ કરવાનો આજે છેલ્લો દિવસ છે. ઈઁર્હ્લંની સુવિધાઓ મેળવવા માટે આ કામ કરવું જરૂરી છે. જાણો ૧ ડિસેમ્બરથી અન્ય કયા ફેરફારો થવા જઈ રહ્યા છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં ૧લી ડિસેમ્બરે કેટલાક ફેરફારો જાેવા મળી શકે છે. ૧ નવેમ્બરના રોજ ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. જાે કે છેલ્લા ઘણા મહિનાઓથી ઘરોમાં ઉપયોગમાં લેવાતા ૧૪ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે પ્લેનમાં વપરાતા છ્‌હ્લની કિંમતમાં પણ ફેરફાર થઈ શકે છે. આ વિમાન ભાડાને અસર કરી શકે છે.

દેશની સૌથી મોટી બેંક જીમ્ૈંના ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો પણ ૧ ડિસેમ્બરથી બદલાવા જઈ રહ્યા છે. જાે તમે તમારા ઘરના ખર્ચ સિવાય ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ/વેપારી સાથે સંબંધિત વ્યવહારો માટે જીમ્ૈં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો ૧ ડિસેમ્બરથી, તમને તેના પર રિવોર્ડ પોઈન્ટ મળવાનું બંધ થઈ જશે. આ માહિતી જીમ્ૈં કાર્ડની વેબસાઈટમાં આપવામાં આવી છે.

્‌ઇછૈં દ્વારા કોમર્શિયલ મેસેજ અને ર્ં્‌ઁ સંબંધિત ટ્રેસેબિલિટી નિયમો લાગુ કરવા માટે લેવામાં આવેલ ર્નિણય, અગાઉ ટેલિકોમ કંપનીઓએ તેને ૩૧મી ઓક્ટોબર સુધીમાં લાગુ કરવાની હતી, પરંતુ ઘણી કંપનીઓની માંગ બાદ તેની સમયમર્યાદા વધારીને ૩૦મી નવેમ્બર કરવામાં આવી હતી. ટેલિકોમ કંપનીઓ ટ્રાઈના આ નિયમને ૧ ડિસેમ્બરથી લાગુ કરી શકે છે. આ નિયમ બદલવાનો હેતુ એ છે કે ટેલિકોમ કંપનીઓ દ્વારા મોકલવામાં આવતા તમામ મેસેજાે શોધી શકાય છે, જેથી ફિશિંગ અને સ્પમના મામલાઓને રોકી શકાય. નવા નિયમોને કારણે ગ્રાહકોને ર્ં્‌ઁ ડિલિવરીમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે.

ઇમ્ૈંએ ડિસેમ્બરની બેંક રજાઓની યાદી જાહેર કરી છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર ડિસેમ્બરમાં કુલ ૧૭ દિવસની બેંક રજાઓ રહેશે. આ સમય દરમિયાન, જાે આપણે ઇમ્ૈંની બેંક રજાઓની સૂચિ પર નજર કરીએ તો, આ બેંક રજાઓ વિવિધ રાજ્યોમાં વિવિધ તહેવારો અને કાર્યક્રમોના આધારે નક્કી કરવામાં આવી છે. જેમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે. તમે રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર આ બેંક રજાઓની સૂચિ જાેઈ શકો છો.

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે કંપનીઓ માટે તેમના નવા કર્મચારીઓના આધાર સાથે જાેડાયેલા ેંછદ્ગને સક્રિય કરવાની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર નક્કી કરી છે. ેંછદ્ગ સક્રિય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તમે ઁહ્લ, પેન્શન, વીમો અને સૌથી અગત્યનું, એમ્પ્લોયમેન્ટ લિન્ક્‌ડ ઇન્સેન્ટિવ (ઈન્ૈં) જેવી ઈઁર્હ્લં ??સુવિધાઓનો લાભ મેળવી શકો. આ માટે તમારે તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક કરવું પડશે. આજે જ કરો આ કામ, નહીં તો નહીં મળે આ યોજનાનો લાભ.