Gujarat

વંથલી તાલુકાના સેદરડા ગ્રામ પંચાયત સમરસ બિનહરીફ થઈ…. જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા…..

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગ્રામપંચાયત સમરસ બિનહરીફ થતાં સરપંચ તરીકે દિનેશભાઈ ખટારિયા અને ઉપસરપંચ તરીકે મીરાબેન જીલડિયા ની વરણી થતાં જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારિયા દ્વારા સરપંચ,ઉપસરપંચ અને સભ્યશ્રી રમાબેન નારણભાઈ મેતરા,ભાવનાબેન મુકેશભાઈ ખટારિયા,મંજુલાબેન  લખમણભાઇ જલુ,હંસાબેન પોલાભાઈ ખટારિયા, જગમાલભાઈ ભીમાભાઇ ચાવડા,હરેશભાઈ છગનભાઈ જીલડીયા,વજુભાઈ દેવાભાઇ રાઠોડ ને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
 અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *