Gujarat

રાણપુરમાં હોમગાર્ડ ડે ની ઉજવણી કરવામાં આવી…

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં હોમગાડૅ ડે ની ઉજવણી કરવામાં આવી રાણપુર યુનિટ ખાતે હોમગાડૅઝ
ડે ની ઉજવણી સો પ્રથમ યુનીટ કચેરી ખાતે થી પ્રભાત ફેરી સાથે શહેર ના મુખ્ય માર્ગ એસ.ટી.સ્ટેન્ડ,મેઘાણી સર્કલ થી પરત યુનીટ કચેરી ખાતે પરેડ નું વિસૅજન કરી હતી.આ પ્રસંગે રાણપુર શહેરના હોમગાર્ડ ના જવાનો હાજર રહ્યા હતા….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *