Gujarat

ઉનાના રામેશ્વર ગામના યુવાને નેવીની ટ્રેનીંગ પૂર્ણ કરી આવતા ગ્રામજનોએ ધામધૂમથી સ્વાગત કર્યું…

ઉનાના તાલુકાના નાના એવા રામેશ્વર ગામ 1500 ની વસ્તી ધરાવતું ગામ હોય ગામમાં રહેતા પાંચાભાઇ બાંભણીયા મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર બળવંતભાઇ પાંચાભાઇ બાંભણીયા સરકારી શાળામાં અભ્યાસ કરેલ અને હાલ એન્જીનીયરનો અભ્યાસ ચાલુ હતો. અને નેવીની ભર્તી આવતા પ્રથમ ભર્તીમાં પરિક્ષા પાસ કરી સિલેક થયેલ હતો. અને આ યુવાન ટ્રેનીંગ પૂર્ણ કરી વતન રામેશ્વર ગામે અવતાજ ગ્રામજનો દ્વારા ફૂલહાર પહેરાવી ધામધૂમથી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ગામજનો અને  આગેવાનોએ આ સિદ્ધિ પ્રાપ્ત કરતા અભિનંદન પાઠવેલ હતાં….

 

-ગામના-યુવાને-નેવીની-ટ્રેનીંગ-પૂર્ણ-કરી-આવતા-ગ્રામજનોએ-ધામધૂમથી-સ્વાગત-કર્યું.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *