Gujarat

સાવરકુંડલાની પે સેન્ટર શાળા નંબર-૧ માં ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલાની પે સેન્ટર શાળા નંબર – ૧ ખાતે દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ ૭ અને ધોરણ ૮ના તમામ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા એઆઈએફ કો. ઓર્ડીનેટર વિનોદભાઈ વિંઝુડા  સાહેબ અને શાળાના આચાર્યશ્રી મહેશભાઈ જાદવ સાહેબ દ્રારા વાલીઓને સંસ્થાના કાર્ય વિષે અને શિક્ષણમાં ટેબ્લેટનો ઉપયોગ અને જવાબદારી વિશે સમજ આપવામાં આવી .આથી સર્વે શાળા પરિવાર વતી દાતાશ્રી ભરતભાઈ દેસાઇ સાહેબ,પ્રોજેક્ટ મેનેજર હાર્દિક સાહેબ તથા સમગ્ર એઆઈએફ ટીમનો શ્રી પે સેન્ટર શાળા – ૧ પરિવાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે
બિપીન પાંધી સાવરકુંડલા