Gujarat

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં વિજેતાઓને પૂજ્ય મોરારીબાપુના હસ્તે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો 

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા આયોજિત માનનીય સમાજના સૃષ્ટિ એવા શ્રી ગોવિંદભાઈ ધોળકિયાની આત્મકથા ડાયમંડ આર ફોર એવર સો મોરાલ્સ વિષય ઉપર નિબંધ સ્પર્ધામાં લોકશાળા ખડસલીની કુ. ક્રિષા પ્રવીણભાઈ પટેલ સ્થાન પામેલ જેનું પ્રખર રામાયણ પૂજ્ય સંત શ્રી મોરારીબાપુ દ્વારા તેમજ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે સન્માનિત કરવામાં આવેલ હતા આ તકે  ઉપસ્થિત વિદ્યાગુરુ ફાઉન્ડેશન તેમજ અગ્રણી આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવેલ તેમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી. સાવરકુંડલા