સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના અર્થશાસ્ત્ર ભવન ના વિદ્યાર્થિની સમૃતી મનસુખ ભાઈ વસોયા એ એન એનાલીટીકલ સ્ટડીઝ ઓફ સોસિયો – ઇકોનોમિક કન્ડીશન એન્ડ પ્રોબ્લેમ ઓફ લેબર્સ ઈન કન્ટ્રકસંન સેક્ટર ( વિથ રેફરન્સ ટુ રાજકોટ ડિસ્ટ્રીક ઓફ ગુજરાત સ્ટેટ ) વિષય ઉપર અર્થશાસ્ત્ર ભવન ના ડો. એન આર શાહ ના માર્ગદર્શન હેઠળ મહાસોધ નીંબંધ તૈયાર કરતા તેઓને સૌરાષ્ટ્ર યુનવર્સિટી દ્વારા P H D ની પદવી એનાયત કરવા માં આવી
તેઓ શ્રી પિતાશ્રી પણ ડો એમ બી વસોયા P H D ની પદવી ધરાવે છે અને હાલ ગાર્ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલજ ધ્રોલ ખાતે સિનિયર પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે.
રિપોર્ટર=શરદ એમ.રાવલ. ગામ=હડીયાણા

