હોસ્પિટલમાં સારવાર દર્દીઓ તથા તેમની સાથે રહેલ તેમના પરિવારજનો સફાઈ કામદારો નર્સીંગ સ્ટાફ સહીતની વર્તણુંકને બિરદાવી પ્રસંશનીય કામગીરી બદલ બિરદાવી રહયાછે
આજે આપણે વાત કરવીછે જુનાગઢ આયુષ હોસ્પિટલની જ્યાં કેશોદના ચતુરભાઈ રાવલીયા તેમના પગની સારવાર અર્થે ગયેલ જેમની સાથે તેમના પુત્ર ગયેલ જ્યાં પગના દુઃખાવાની તપાસ કરવામાં આવી પરંતુ પગમાં વધુ તકલીફ હોવાના કારણે થોડા દિવસો બાદ પગનુ ઓપરેશન કરાવવાનું હોવાનુ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું તેથી તે થોડા દિવસો બાદ પગના ઓપરેશન માટે જવાનાછે વાત મુદાની હવે શરૂ થાયછે કે કેશોદના દર્દી અને તેમની સાથે ગયેલ તેમના દિકરાએ જુનાગઢ આયુષ હોસ્પિટલના સ્ટાફ વિશે જણાવ્યું હતું કે આયુષ હોસ્પિટલમાં જે સ્ટાફ ફરજ બજાવી રહ્યાછે તે અભિનંદનને પાત્રછે તમામ સ્ટાફ દ્વારા દર્દી તથા તેમની સાથે રહેલ પરિવારજનો સાથે વિનમ્રતાથી વર્તન કરેછે જે બાબતે દર્દીના પરિવારજનોને દવાખાનાની માનસિક તાણ અનુભવવાને બદલે પરિવારજનની લાગણી જોવા મળેછે વધુમાં જણાવતા કહ્યું કે જુનાગઢ આયુષ હોસ્પિટલમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારી હોય કે નર્સીંગ સ્ટાફ હોય તમામની સરાહનીય કામગીરી જોવા મળી રહીછે જેમાંના નર્સ તરીકે ફરજ બજાવતા ભુમિકાબેન કિંદેચા દર્દીઓને સારવાર સાથે પરારજનોની જેમ અનેરા લગાવ સાથે સારવાર કરી રહયાછે આયુષ હોસ્પિટલના તમામ સ્ટાફની હોસ્પિટલમાં દાખલ તથા તેમના પરિવારજનો સ્ટાફની ખુબ પ્રસંશનીય કામગીરીને બિરદાવી રહયાછે
રિપોર્ટર નરેશ રાવલીયા