Gujarat

રાણપુર તાલુકાના બુબાવાવ ગ્રામ પંચાયત સમરસ થઈ ગ્રામ પંચાયતના સરપંચ અને ૮ સભ્યો બિનહરીફ થતા લોકોએ શુભેચ્છા પાઠવી…

આગામી ૧૯ ડીસેમ્બર ના રોજ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાવાની છે.ત્યારે રાણપુર તાલુકાના બુબાવાવ ગ્રામ પંચાયત સમરસ થઈ છે.બુબાવાવ ગ્રામ પંચાયત સરપંચ તરીકે ઓળકીયા નારણભાઈ વાલજીભાઈ
બિનહરીફ થયા સાથે ૮ વોર્ડ ની પેનલ પણ બિનહરીફ થતા બુબાવાવ ગ્રામ પંચાયત સમરસ થઈ હતી.જેમાં વોર્ડ નં-૧ રૂબીનાબેન અશરફભાઈ ખલીફા,વોર્ડ નં-૨ હંસાબેન નારણભાઈ પાનસણીયા,વોર્ડ નં-૩ રમેશભાઈ થોભણભાઇ મેણીયા,વોર્ડ નં-૪ ભરતભાઈ કલ્યાણભાઈ ભડાણિયા,વોર્ડ નં-૫ જશુબેન બુધાભાઈ શિયાળ,વોર્ડ નં-૬ શારદાબેન કાળુભાઈ મેટાળીયા,વોર્ડ નં-૭,મુકેશભાઈ ઓધાભાઈ ભડાણિયા,વોર્ડ નં-૮ કરસનભાઈ નાગજીભાઈ પરમાર બુબાવાવ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે બિનહરીફ થતા બુબાવાવ ગામલોકો દ્રારા તમામ બિનહરીફ થયેલા તમામ વિજેતા ને શુભકામના પાઠવી હતી….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *