આગામી ૧૯ ડીસેમ્બર ના રોજ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાવાની છે.ત્યારે રાણપુર તાલુકાના બુબાવાવ ગ્રામ પંચાયત સમરસ થઈ છે.બુબાવાવ ગ્રામ પંચાયત સરપંચ તરીકે ઓળકીયા નારણભાઈ વાલજીભાઈ
બિનહરીફ થયા સાથે ૮ વોર્ડ ની પેનલ પણ બિનહરીફ થતા બુબાવાવ ગ્રામ પંચાયત સમરસ થઈ હતી.જેમાં વોર્ડ નં-૧ રૂબીનાબેન અશરફભાઈ ખલીફા,વોર્ડ નં-૨ હંસાબેન નારણભાઈ પાનસણીયા,વોર્ડ નં-૩ રમેશભાઈ થોભણભાઇ મેણીયા,વોર્ડ નં-૪ ભરતભાઈ કલ્યાણભાઈ ભડાણિયા,વોર્ડ નં-૫ જશુબેન બુધાભાઈ શિયાળ,વોર્ડ નં-૬ શારદાબેન કાળુભાઈ મેટાળીયા,વોર્ડ નં-૭,મુકેશભાઈ ઓધાભાઈ ભડાણિયા,વોર્ડ નં-૮ કરસનભાઈ નાગજીભાઈ પરમાર બુબાવાવ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે બિનહરીફ થતા બુબાવાવ ગામલોકો દ્રારા તમામ બિનહરીફ થયેલા તમામ વિજેતા ને શુભકામના પાઠવી હતી….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
