Gujarat

કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલનો જામનગર જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે છે જેમની આ મુલાકાત દરમિયાન તેઓ તા.૧૦/૧૨/૨૦૨૧ શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મોટી ખાવડીના ખેડુતોના પ્રશ્નો અંગે G.S.F.C.ના અધિકારીશ્રીઓ સાથે સરકીટ હાઉસ જામનગર ખાતે બેઠક યોજશે ત્યારબાદ૧૧:૩૦ થી ૫:૦૦ કલાક દરમિયાન સરકિટ હાઉસ ખાતે લોકો સંપર્ક યોજી લોકોને રૂબરૂ મળશે. તેમજ તા.૧૨/૧૨/૨૦૨૧ રવિવાર ના રોજ લાયન્સ ક્લબ દ્વારા ગુરૂ દતાત્રેય રોડ ખાતે આયોજિત કેન્સરના દર્દીઓ માટેના નિ:શુલ્ક નિદાન કેમ્પમાં હાજરી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *