Gujarat

દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર (જેનરીક મેડીકલ સ્ટોર) રાજકોટ મહાનગરપાલિકા – આરોગ્ય શાખાનાં સંયુકત સહયોગ થી કોવિડ-૧૯ વેક્સિનનું વિનામુલ્યે રસીકરણ  (વેક્સિનેશન) કેમ્પ

 ગિરગઢડા
ભરત ગંગદેવ.
દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર
(જેનરીક મેડીકલ સ્ટોર) રાજકોટ મહાનગરપાલિકા – આરોગ્ય શાખાનાં સંયુકત સહયોગ થી કોવિડ-૧૯ વેક્સિનનું વિનામુલ્યે રસીકરણ  (વેક્સિનેશન) કેમ્પ
તા. ૧૦-૧૨-૨૦૨૧, શુક્રવાર  નાં રોજ *સવારે ૦૯:૦૦ થી બપોરનાં ૦૧:૦૦*
વાગ્ય સુધી નીચે આપેલ સ્થળે રાખેલ છે.
  *કેમ્પ સ્થળ :-*
દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર
(જનરીક મેડિકલ સ્ટોર)
ક્રિષ્ના કોમ્પલેક્ષ બી રૈયા ટેલીફોન એક્સચેન્જ ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ
સમય- સવારે ૦૯:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી
 *સુચના -*
*૧. સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ સુચનાનું ચુસ્તપણે પાલન કરવું ફરજીયાત રહેશે.*
*૨. વેક્સિન લેવા આવનાર દરેક વ્યક્તિએ ઓરીજીનલ આધારકાર્ડ સાથે લાવવું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *