Gujarat

શ્રી વાંઝા દરજી સમાજ દ્રારા શ્રી હિંગળાજ માતાજી ના પ્રાગટ્ય દિવસ ની ભવ્ય શોભાયાત્રા સાથે મહા પ્રસાદ સાથે સન્માન સમારોહ

શ્રી વાંઝા દરજી સમાજ દ્રારા શ્રી હિંગળાજ માતાજી ના પ્રાગટ્ય દિવસ ની ભવ્ય શોભાયાત્રા સાથે મહા પ્રસાદ સાથે સન્માન સમારોહ


ચામુંડા માતાજી આશ્રમ વાકયા શ્રી દેવલ
ઉના તાલુકાના ધારાસભ્ય શ્રી કાળુ ભાઈ રાઠોડ નગરપાલિકા સભ્ય શ્રી અલ્પેશ ભાઈ બાંભણીયા ગીર સોમનાથ જિલ્લા ના પ્રમુખ શ્રી રાજુ ભાઈ ચુડાસમા અખિલ દરજી સમાજ ના ઉપ પ્રમુખ શ્રી મોહન ભાઈ ધેરવડા વેરાવળ વાંઝા દરજી સમાજ ના પ્રમુખ શ્રી કીશોર ભાઈ ચાવડા ઉના ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણ ભાઈ હિગુ દીવ ઉના તાલુકાના ના પ્રમુખ શ્રી મહેશ ભાઈ બોરખતરયા વાંઝા દરજી સમાજ પ્રાચી ના પ્રમુખ શ્રી મોહન ભાઈ જેઠવા વેરાવળ વાંઝા દરજી સમાજ ના ઉપ પ્રમુખ શ્રી હસમુખ ભાઈ વઢવાણા શ્રી વાંઝા દરજી સમાજ ના ઉપ પ્રમુખ શ્રી હસમુખ ભાઈ ચુડાસમા કોડીનાર ગીર સોમનાથ જિલ્લા ના પ્રમુખ શ્રી ઉપ પ્રમુખ શ્રી હાજરી આપી હતી. આયોજન ઉના વાંઝા દરજી સમાજ
યાદી પ્રફુલ ભાઈ ઝાલા ઉના

IMG-20250427-WA0024.jpg