Gujarat

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની ધોળા ખાતે બેઠક યોજાઇ.

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની ધોળા ખાતે બેઠક યોજાઇ. ———————————- ઉમરાળા ના ધોળા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ખાતે તા.૨૨/૦૭/૨૫ નારોજ બેઠક મળી હતી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કેન્દ્રીય મંત્રી શ્રી રણછોડભાઈ ભરવાડ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ ખેર રાષ્ટ્રીય બજરંગદળ ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નુ સંગઠન મજબૂત કરવું જોઈએ એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ હનુમાન ચાલીસા કેન્દ્ર ખોલવાનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા નો પ્રવાસ સૌરાષ્ટ્ર પ્રાંત મા આયોજન કરવામાં આવશે તે અંગે ચર્ચા કરી હતી જેમાં કિશોરસિંહ ગોહિલ વિઠ્ઠલભાઈ પટેલ વિજયભાઈ શેઠ અજયસિંહ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250724-WA0116.jpg