ઇલેક્ટ્રોરલ બોન્ડ સુપ્રીમે ગેર બંધારણીય ભલે ઠેરવ્યા પણ પી એમ કેર્સ પાણી પહેલા પાળ બાંધી બોન્ડ સમાંતર નાણા ભેગા કરી પગારદાર પ્રચારકો ની ફોજ ઉભી કરી
દોપેર મે દિયા જલા ને.સે અંધેર નહિ પર દીયે કા વજૂદ ખતમ હોતા હૈ
ઇલેટ્રોરલ બોન્ડ ને સુપ્રીમે ગેર લાયક ઠેરવ્યા ત્યાં સુધી માં હજારો કરોડ ભેગા કરી લેનાર પાર્ટી ના નેતા ઓએ પાર્ટી માટે પગારદાર પ્રચારકો ની ફોજ ઉભી કરી સોશ્યલ મીડિયા કન્વીનરો સહિત અનેક મોરચા ના નેતા ઓને પાર્ટી દ્વારા પાર્ટી ફંડ માંથી નિયમિત વેતન ચુકવણી કરાય છે બોર્ડ કોર્પોરેશન વાળા તો અલગ
પણ ખોટો પ્રચાર ક્યાં સુધી ચાલે ? ભાજપ નેતા પ્રજા માટે ન બોલતા નેતા પોતા ના માટે ખુલ્લી ને કેમ બોલે છે જનતા માટે મોઢા માં મગ ભર્યા હશે ? કેસ કાંડ માં ફસાયેલ સુપ્રીમ કોર્ટ ના જસ્ટિસ વર્મા સામે અનેક સાંસદો એ મહાભીયોગ પ્રસ્તાવ માં સહી ઓ કરી એ પાર્ટી ના નેતા વિરુદ્ધ કેમ નથી બોલતા ? વિધાન સભા માં પોતા ની મહેકમ જાતે સુધારી લેનાર નેતા ઓ દલા તરવાડી છે પોલીસ મહેકમ કે વેતન સુધારા મુદ્દે મૌન કેમ ? અત્યારે ભારે લોકપ્રિય બની રહેલ આમ આદમી પાર્ટી સરકારી મિશનરી ના ઉપીયોગ વગર
સ્વયંમ લોક જુવાળ કોઈ લોભ લાલચ કે પ્રલોભન વગર ડેડીયાપાડા માં ચેતર વસાવા ના સમર્થન માં ભીડ એ પેસા આપી કે સરકારી ટાર્ગેટ વગર સ્વયંમ ઉભી થયેલ જાગૃતિ છે આપ ના સુપ્રીમો સહિત પંજાબ ના મુખ્ય મંત્રી સહિત આપ દ્વારા સરકાર ઉપર ભારે આકરા પ્રહારો કરાયા પદ ઉન્નત ગોપાલ ઇટાળીયા નું ખુલ્લું આહવાન યુવાનો આગળ આવો આગામી પંચાયતી રાજ માં ખુરશી ઓ પ્રતીક્ષા કરી રહી છે નોકરી લેવા માટે નહીં નોકરી આપવા સુધી ના પાવર માં આવો ભણેલ ગણેલ વ્યક્તિ ઓ અભણ ભોટ અને ઠોઠ નેતા ઓને ક્યાં સુધી સલામ કરશો ?
આદિવાસી નેતા ચેતર વસાવા ના સમર્થન માં કેજરીવાલ ભગવત માન ઇસુદાન ગઢવી સહિત ના નેતા ઓએ સરકાર ની નીતિ રીતિ ઓને સરેઆમ ઝાટકણી કાઢી કૌભાંડો કાયદા વ્યવસ્થા ના દૂર ઉપીયોગ અનેક નેતા ઓને જેલ યાત્રા કરાવી હોવા ના ઉલ્લેખ સાથે ક્રાંતિકારી ભગત સિંહ બિરસા મુંડા ડો બાબા સાહેબ સરદાર પટેલ ના સંઘર્ષ અને ત્યાગ બલિદાન ને યાદ કર્યા યુવાનો માં ઉત્સાહ પ્રેરતા આપ નેતા ઓ એ ગુજરાત ના અનેક કૌભાંડો નકલી કચેરી ભ્રષ્ટાચાર ને ઉજાગર કર્યો પશુ પાલકો દૂધ ઉત્પાદક અને ખેડૂતો ના શોષણ અંગે આક્રમક મૂડ માં જોવા મળ્યા ત્રિભુવન પટેલ ડો વર્ગીર્સ કુરિયન સહિત ને યાદ કર્યા હતા આપ ની તર્કબદ્ધ વાતો વરસતા વરસાદ માં પણ લાખો લોકો એ સાંભળી આ ભીડ ને આપ સુપ્રીમો આહવાન કરતા આ જોમ જુસો મંદ ન પડવા દેતા આગામી ગુજરાત સરકાર આપ ની હશે તેવી ટકોર કરી ભાજપ ના વળતા પાણી માટે રાજ્ય ભર ના યુવાનો ને આપ માં જોડાવા ખુલ્લો અનુરોધ સરકાર માં આવો સામાજિક સેવા માં જોડાવ આપની બુદ્ધિ સમતા આવડત નો રાજ્ય ભર ની જનતા ના ઉત્થાન માટે લગાવો નો ગોપાલ ઇટાળીયા દ્વારા આહવાન કરાયું ત્યારે સવાલ એ છે કે ચેતર વસાવા સામે થયેલ ફરિયાદ માં તથ્ય હોય આધાર પુરાવા હોય તો સીસી ટીવી કેમેરા નું શુટીંગ જાહેર કરી ભાજપ સત્યતા પુરવાર કરવી જોઈ એ ચેતર વસાવા વિરુદ્ધ થયેલ ખોટી ફરિયાદ હોવા ની વાતો કે આક્ષેપ અંગે સરકારે પુષ્ટિ કરવી જોઈ એ હજી પી એમ કેર્સ ફંડ થી કોરોના સમયે ફિલ્મી નટ અક્ષયકુમાર ને બ્રાન્ડ એમ્બેસેટર બનાવી સુપ્રીમે ગેરલાયક ઠેરવેલ ગેર બંધારણીય બોન્ડ પહેલા એટલું જ મોટું ફંડ ભેગું કર્યું આને કહેવાય પાણી પહેલા પાળ બાંધી કોવિડ સમયે ધમણ ઓક્સિજન ભૂલી ગયા ને ? આખા દેશ માં ધમણ ની સિદ્ધિ ઓ ગાય વગાડી સ્વદેશી ઓક્સિજન ખરીદી કરવા ઉભું કરાયેલ પી એમ કેર્સ યાદ છે કોઈ ને ? આજ રાષ્ટ્રવાદ લગે રહો મુન્નાભાઈ એમ બી બી એસ
નટવરલાલ ભાતિયા

