ગિરગઢડા
ભરત ગંગદેવ..
હાફ મેરેથોનમાં કેવી રીતે ભાગ લઈ શકાય ?
હાફ મેરેથોનમાં લાભ લેવા માટે ઓનલાઈ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. ૫,૧૧, અને ૨૧ કિમી અંતરની દોડની ત્રણ કેટેગરીમાંથી કોઈ એક સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જેમાં ૨૧ કિમીમાં ૧૮, ૧૧ કિમીમાં ૧૪ અને ૫ કિમીમાં ૧૨ વર્ષથી ઉપરના ઉમેદવારો ભાગ લઈ શકશે. આ માટે તા.૩૧-૧૨-૨૦૨૧ સુધીમાં www.bvpsomnath.in પર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. આ માટે પ્રતિ વ્યક્તિ રૂ. ૧૦૦ નો રજીસ્ટ્રેશન ચાર્જ રાખવામાં આવ્યો છે. તેમજ દોડમાં ભાગ લેનાર તમામ દોડવીરોને એક વિનામૂલ્યે ટી-શર્ટ આપવામાં આવશે.
