Gujarat

આજ રોજ વોર્ડ નંબર 7 ના ઉમેદવાર એવા આપણા સૌના લોકલાડીલા Respected શ્રીમતી રાજલ બેન બારોટે ચંદ્રકીરણ સોસાયટી મા પ્રચાર ની શરૂઆત કરી

ભારત દેશ ની સૌથી મોટી પાર્ટી અને સતાધારી પક્ષ BJP એ ટિકિટ આપી. રાજલ બેન બારોટ એમના જીવન મા પ્રથમ વાર રાજકારણ મા એન્ટ્રી કરી રહ્યા છે.

સંગીત ના સુર ની સાથે સાથે રાજલ બેન લોકો માટે પણ કંઈક કરવાની એમની મહત્વ કાંક્ષા ને આપણે હૃદય પૂર્વક આશીર્વાદ આપવા જોઈએ અને જંગી બહુમતી થી જીતાડવા એ આપણું લક્ષ્ય હોવું જોઈએ.

ચંદ્રકિરણ સોસાયટી ના વડીલો, માતાઓ, બહેનો અને યુવાનો માટે એક એવી તક મળી છે કે એમના ઉમેદવાર ને જોવા લાખો લોકો રાહ જોઈ રહ્યા હોય ત્યારે રાજલબેન વ્યક્તિગત તમને મળે અને આ એક દિકરી વોટ માંગે ત્યારે આપણા માટે ગર્વ ની વાત છે. રાજલ બેન તેમજ Respected અલ્પેશ ભાઇ માટે ચંદ્રકીરણ સોસાયટી ને એમનો પરિવાર સમજે છે..અને પરિવાર તો સાથે હોય… તમારો કિંમતી મત કોઈ ખોટી જગ્યા એ વેડફાય ના જાય તે કાળજી રાખજો. જય માતાજી