રાજકોટમાં દેશી દારૂના મોટા જથ્થાનો કેશ શોધી કાયદેસર કાર્યવાહી કરતી કુવાડવા રોડ પોલીસ.
રાજકોટ શહેર તા.૫/૪/૨૦૨૬ ના રોજ રાજકોટ નવાગામ આણંદપર રંગીલા વિસ્તાર માંધાતા સોસાયટી શેરીનં.૧ ના ખુણે રોડ ઉપર જાહેરમાંથી એક સફેદ કલરની મહીન્દ્રા બોલેરો પીકપ ડાલુ જેના રજી.નં.GJ-03-AX-2601 વાળામાં દેશીદારૂના મોટો જથ્થો સાથે ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. વિરમભાઇ જકશીભાઇ સાણમીયા-દેવીપુજક ઉ.૪૬ રહે.ગાંધીગ્રામ મોચીનગરના ખુણે ઝુપડામાં શીતલપાર્ક રાજકોટ મુળ રહે.મેવાસા (બામણબોર) તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર. દેશી દારૂ લીટર-૧૦૦ રૂ.૨૦,૦૦૦ સફેદ કલરનું મહીન્દ્રા બોલેરો પીકઅપ ડાલુ જેના રજી નં.GJ-03-AX-2601 કિ.૩૦,૦૦૦ ફૂલ કિ.રૂ.3,30,000 રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


