રાજકોટ રતનપર ગામની સીમમાં મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ડી.પી.ઝાલા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જયરાજભાઈ કોટીલા તથા ધારાભાઈ વાનરીયા તથા રાજેશભાઈ જળુ નાઓને મળેલ સંયુક્ત હકીકત આધારે રાજકોટ-મોરબી હાઈ-વે, રતનપર ગામ, ગીર ડેરી ફાર્મ નામની દુકાનની બાજુ માંથી મુરલીધર નામના કારખાના તરફ જતા કાચા રસ્તે આરોપીને તેના કબ્જાની કાર માંથી તથા પતરાના મકાનના રૂમ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રહે.રામધામ સોસાહ – ૯૮.૨૨ રહે. રામધામ અશોકસિંહ પ્રવિણસિંહ જાડેજા ઉ.વ.૨૨ રહે.રામધામ સોસાયટી રામ મંદિર સામે રતનપર તા.જી.રાજકોટ. ઈંગ્લીશ દારૂની બોટલ સહિત કુલ કિ.6,54,256 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


